ખ્રિસ્તીઓ
ઈસુના શિષ્યો કઈ રીતે ખ્રિસ્તીઓ તરીકે ઓળખાયા?
કઈ રીતે સાચા ખ્રિસ્તીઓને ઓળખી શકાય?
યોહ ૧૩:૧૫, ૩૫; ૧૫:૧૭; ૧પિ ૨:૨૧
આ પણ જુઓ: ગલા ૫:૨૨, ૨૩; ફિલિ ૨:૫, ૬; ૧યો ૨:૬; ૪:૨૦
સાચા ખ્રિસ્તીઓને શાના આધારે બચાવવામાં આવશે?
પ્રેકા ૪:૧૨; ૧થે ૫:૯; પ્રક ૭:૧૦
આ પણ જુઓ: પ્રેકા ૫:૩૦, ૩૧; રોમ ૬:૨૩
સાચા ખ્રિસ્તીઓ કેમ ઈસુને પોતાના રાજા માને છે?
સાચા ખ્રિસ્તીઓ કેમ દુનિયાની બાબતોમાં માથું મારતા નથી?
આ પણ જુઓ: “દુનિયા સાથે દોસ્તી” અને “સરકાર—ખ્રિસ્તીઓ કોઈનો પક્ષ લેતા નથી”
સાચા ખ્રિસ્તીઓ કેમ સરકારના નિયમો પાળે છે?
રોમ ૧૩:૧, ૬, ૭; તિત ૩:૧; ૧પિ ૨:૧૩, ૧૪
-
એને લગતા અહેવાલ:
-
માથ ૨૨:૧૫-૨૨—ઈસુ સમજાવે છે કે તેમના શિષ્યો કેમ કર ભરે છે
-
પ્રેકા ૪:૧૯, ૨૦; ૫:૨૭-૨૯—ઈસુના શિષ્યો બતાવી આપે છે કે તેઓ કેટલી હદે સરકારનું કહેવું માનશે
-
ખ્રિસ્તીઓ કઈ રીતે એક સૈનિક જેવા છે?
આ પણ જુઓ: એફે ૬:૧૨, ૧૩; ૧તિ ૧:૧૮
ખ્રિસ્તીઓ જે વાતો શીખવે છે, એ પ્રમાણે તેઓએ પોતે કેમ જીવવું જોઈએ?
આ પણ જુઓ: એફે ૪:૧૭, ૧૯-૨૪; યાકૂ ૩:૧૩
-
એને લગતા અહેવાલ:
-
પ્રેકા ૯:૧, ૨; ૧૯:૯, ૨૩—ખ્રિસ્તીઓ જે રીતે ભક્તિ કરતા હતા, એને ‘સત્યનો માર્ગ’ કહેવામાં આવ્યો છે. એ બતાવે છે ખ્રિસ્તીઓ ઈસુએ બતાવેલા માર્ગમાં ચાલે છે અને તેમના દાખલાને અનુસરે છે
-
સાચા ખ્રિસ્તીઓએ કેમ યહોવા ઈશ્વર વિશે સાક્ષી આપવી જોઈએ?
યશા ૪૩:૧૦, ૧૨; યોહ ૧૭:૬, ૨૬; રોમ ૧૫:૫, ૬; પ્રક ૩:૧૪
આ પણ જુઓ: હિબ્રૂ ૧૩:૧૫
સાચા ખ્રિસ્તીઓએ કેમ ઈસુ ખ્રિસ્ત વિશે પણ સાક્ષી આપવી જોઈએ?
પ્રેકા ૧:૮; ૫:૪૨; ૧૦:૪૦-૪૨; ૧૮:૫; પ્રક ૧૨:૧૭
આ પણ જુઓ: પ્રેકા ૫:૩૦, ૩૨; ૧૩:૩૧
બધા સાચા ખ્રિસ્તીઓએ કેમ ખુશખબર જણાવવી જ જોઈએ?
ખ્રિસ્તીઓએ સતાવણી વિશે કેવા વિચારો રાખવા જોઈએ?
આ જુઓ: “સતાવણી”
શું બધા સાચા ખ્રિસ્તીઓ સ્વર્ગમાં જશે?
આ પણ જુઓ: ૧પિ ૧:૩, ૪
મોટા ભાગના સાચા ખ્રિસ્તીઓને હંમેશ માટેનું જીવન ક્યાં મળશે?
શું ઈસુમાં માનતા પંથો અથવા ચર્ચોમાં થોડા-ઘણા સાચા ખ્રિસ્તીઓ છે?
જેઓ પોતાને ખ્રિસ્તી કહેવડાવે છે, શું તેઓ બધા ખરેખર ઈસુના શિષ્યો છે?
માથ ૭:૨૧-૨૩; રોમ ૧૬:૧૭, ૧૮; ૨કો ૧૧:૧૩-૧૫; ૨પિ ૨:૧
-
એને લગતા અહેવાલ:
-
માથ ૧૩:૨૪-૩૦, ૩૬-૪૩—ઈસુ દાખલો આપીને સમજાવે છે કે ઘણા લોકો ખ્રિસ્તી હોવાનો દેખાડો કરશે
-
૨કો ૧૧:૨૪-૨૬—પ્રેરિત પાઉલે જે જોખમોનો સામનો કર્યો હતો, એમાં તે “જૂઠા ભાઈઓ” તરફથી આવતાં જોખમોનો પણ ઉલ્લેખ કરે છે
-
૧યો ૨:૧૮, ૧૯—પ્રેરિત યોહાન જણાવે છે કે ઘણા ‘ખ્રિસ્ત-વિરોધીઓએ’ સત્યનો માર્ગ છોડી દીધો છે
-