વાજબી બનવું
ખ્રિસ્તીઓએ કેમ વાજબી હોવું જોઈએ?
આ પણ જુઓ: ૧તિ ૩:૨, ૩
એને લગતા અહેવાલ:
ઉત ૧૮:૨૩-૩૩—ઇબ્રાહિમ સદોમ અને ગમોરાહના નાશ વિશે યહોવાને એક પછી એક સવાલો પૂછે છે. પણ યહોવા તેમને અટકાવતા નથી અને ધીરજથી વાત સાંભળે છે
ઉત ૧૯:૧૬-૨૨, ૩૦—યહોવા લોત સાથે વાજબી રીતે વર્તે છે. તે પહાડી વિસ્તારને બદલે સોઆર નાસી જવાની વિનંતી કરે છે અને યહોવા એ સ્વીકારે છે
માથ ૧૫:૨૧-૨૮—ઈસુ વાજબી છે. તે ફિનીકિયાની એક સ્ત્રીની વિનંતી સ્વીકારે છે, કેમ કે તેની શ્રદ્ધા ગજબની છે