૨૦૨૧ મહાસંમેલન કાર્યક્રમ
શુક્રવાર
શુક્રવારનો કાર્યક્રમ લૂક ૧૭:૫ પર આધારિત છે—“અમારી શ્રદ્ધા વધારો.”
શનિવાર
શનિવારનો કાર્યક્રમ યહુદા ૩ પર આધારિત છે—“શ્રદ્ધા માટે સખત લડત આપતા રહો.”
રવિવાર
રવિવારનો કાર્યક્રમ માથ્થી ૨૧:૨૧ પર આધારિત છે—‘જો તમારામાં શ્રદ્ધા હોય, તો એમ થશે.’
મહેમાનો માટે માહિતી
મહાસંમેલનના મહેમાનો માટે ઉપયોગી માહિતી.