૨૦૨૩ ધીરજ બતાવતા રહીએ મહાસંમેલનનો કાર્યક્રમ

શુક્રવાર

શુક્રવારનો કાર્યક્રમ ૧ કોરીંથીઓ ૧૩:૪ને આધારે છે જે કહે છે: “પ્રેમ ધીરજ રાખે છે.”

શનિવાર

શનિવારનો કાર્યક્રમ ૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૪ને આધારે છે જે કહે છે: “બધા સાથે ધીરજથી વર્તો.”

રવિવાર

રવિવારનો કાર્યક્રમ યશાયા ૩૦:૧૮ને આધારે છે જે કહે છે: “યહોવા તમને કૃપા બતાવવા ધીરજથી રાહ જુએ છે.”

મહેમાનો માટે માહિતી

મહાસંમેલનમાં આવનાર મહેમાનોને મદદ મળે એવી માહિતી.

બીજી માહિતી જુઓ

અમારા વિશે

૨૦૨૪ના મહાસંમેલનમાં જરૂર આવજો​—‘ખુશખબર જણાવીએ!’

યહોવાના સાક્ષીઓના આ વર્ષના ત્રણ દિવસના મહાસંમેલનમાં તમારું સ્વાગત છે.

મહાસંમેલન

૨૦૨૩ના યહોવાના સાક્ષીઓના મહાસંમેલનમાં તમારું સ્વાગત છે: ધીરજ બતાવતા રહીએ

યહોવાના સાક્ષીઓના ત્રણ દિવસના મહાસંમેલનમાં આવવા અમે તમને આમંત્રણ આપીએ છીએ.

મહાસંમેલન

વીડિયો ડ્રામાની ઝલક: “તારા માર્ગો યહોવાને સોંપ”

જાણો કે નવી મુશ્કેલીઓ કઈ રીતે યહોવા પર આધાર રાખવાના આપણા નિર્ણયને દૃઢ કરે છે.