બતાવો બાઇબલ પુસ્તક પ્રમાણે ઉત્પત્તિ નિર્ગમન લેવીય ગણના પુનર્નિયમ યહોશુઆ ન્યાયાધીશો રૂથ ૧ શમુએલ ૨ શમુએલ ૧ રાજાઓ ૨ રાજાઓ ૧ કાળવૃત્તાંત ૨ કાળવૃત્તાંત એઝરા નહેમ્યા એસ્તેર અયૂબ ગીતશાસ્ત્ર નીતિવચનો સભાશિક્ષક ગીતોનું ગીત યશાયા યર્મિયા યર્મિયાનો વિલાપ હઝકિયેલ દાનિયેલ હોશિયા યોએલ આમોસ ઓબાદ્યા યૂના મીખાહ નાહૂમ હબાક્કૂક સફાન્યા હાગ્ગાય ઝખાર્યા માલાખી માથ્થી માર્ક લૂક યોહાન પ્રેરિતોનાં કાર્યો રોમનો ૧ કોરીંથીઓ ૨ કોરીંથીઓ ગલાતીઓ એફેસીઓ ફિલિપીઓ કોલોસીઓ ૧ થેસ્સાલોનિકીઓ ૨ થેસ્સાલોનિકીઓ ૧ તિમોથી ૨ તિમોથી તિતસ ફિલેમોન હિબ્રૂઓ યાકૂબ ૧ પિતર ૨ પિતર ૧ યોહાન ૨ યોહાન ૩ યોહાન યહૂદા પ્રકટીકરણ અધ્યાય ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ યહોશુઆનું પુસ્તક અધ્યાયો ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ મુખ્ય વિચારો ૧ યહોવા યહોશુઆને ઉત્તેજન આપે છે (૧-૯) નિયમશાસ્ત્ર વાંચ અને મનન કર (૮) યર્દન પાર કરવાની તૈયારીઓ (૧૦-૧૮) ૨ યહોશુઆ બે જાસૂસોને યરીખો મોકલે છે (૧-૩) રાહાબ જાસૂસોને સંતાડી દે છે (૪-૭) રાહાબને આપેલું વચન (૮-૨૧ક) લાલ રંગના દોરડાની નિશાની (૧૮) જાસૂસો યહોશુઆ પાસે પાછા આવ્યા (૨૧ખ-૨૪) ૩ ઇઝરાયેલીઓ યર્દન પાર કરે છે (૧-૧૭) ૪ નિશાની તરીકે પથ્થરો (૧-૨૪) ૫ ગિલ્ગાલમાં સુન્નત (૧-૯) પાસ્ખાની ઉજવણી, માન્ના બંધ થયું (૧૦-૧૨) યહોવાના સૈન્યનો આગેવાન (૧૩-૧૫) ૬ યરીખોનો કોટ તૂટી પડે છે (૧-૨૧) રાહાબ અને તેનું કુટુંબ બચાવી લેવાયું (૨૨-૨૭) ૭ આયમાં ઇઝરાયેલની હાર (૧-૫) યહોશુઆની પ્રાર્થના (૬-૯) ઇઝરાયેલની હારનું કારણ પાપ (૧૦-૧૫) આખાન પકડાયો અને પથ્થરે માર્યો ગયો (૧૬-૨૬) ૮ આયની સામે યહોશુઆ છૂપા હુમલાની ગોઠવણ કરે છે (૧-૧૩) આય શહેર કબજે થયું (૧૪-૨૯) એબાલ પર્વત પાસે નિયમશાસ્ત્ર વંચાયું (૩૦-૩૫) ૯ સમજુ ગિબયોનીઓ સુલેહ-શાંતિ ચાહે છે (૧-૧૫) ગિબયોનીઓની ચાલાકી પકડાઈ (૧૬-૨૧) ગિબયોનીઓએ લાકડાં અને પાણી લાવવાં (૨૨-૨૭) ૧૦ ગિબયોન માટે ઇઝરાયેલ લડે છે (૧-૭) ઇઝરાયેલ માટે યહોવા લડે છે (૮-૧૫) નાસતાં દુશ્મનો પર કરાનો વરસાદ (૧૧) સૂર્ય થંભી જાય છે (૧૨-૧૪) હુમલો કરનારા પાંચ રાજાઓ મારી નંખાયા (૧૬-૨૮) દક્ષિણનાં શહેરો પર જીત (૨૯-૪૩) ૧૧ ઉત્તરનાં શહેરો પર જીત (૧-૧૫) યહોશુઆની જીતનું વર્ણન (૧૬-૨૩) ૧૨ યર્દનની પૂર્વના રાજાઓની હાર (૧-૬) યર્દનની પશ્ચિમના રાજાઓની હાર (૭-૨૪) ૧૩ જીતવાનો બાકી રહેલો વિસ્તાર (૧-૭) યર્દનની પૂર્વ તરફના વિસ્તારના ભાગ કરાયા (૮-૧૪) રૂબેનનો વારસો (૧૫-૨૩) ગાદનો વારસો (૨૪-૨૮) પૂર્વ તરફ મનાશ્શાનો વારસો (૨૯-૩૨) લેવીઓનો વારસો યહોવા (૩૩) ૧૪ યર્દનની પશ્ચિમ તરફના વિસ્તારના ભાગ કરાયા (૧-૫) કાલેબને વારસામાં હેબ્રોન મળે છે (૬-૧૫) ૧૫ યહૂદાનો વારસો (૧-૧૨) કાલેબની દીકરીને જમીન મળે છે (૧૩-૧૯) યહૂદાનાં શહેરો (૨૦-૬૩) ૧૬ યૂસફના વંશજોનો વારસો (૧-૪) એફ્રાઈમનો વારસો (૫-૧૦) ૧૭ પશ્ચિમ તરફ મનાશ્શાનો વારસો (૧-૧૩) યૂસફના વંશજોને વધારે જમીન (૧૪-૧૮) ૧૮ બાકીનો દેશ શીલોહમાં વહેંચી અપાયો (૧-૧૦) બિન્યામીનનો વારસો (૧૧-૨૮) ૧૯ શિમયોનનો વારસો (૧-૯) ઝબુલોનનો વારસો (૧૦-૧૬) ઇસ્સાખારનો વારસો (૧૭-૨૩) આશેરનો વારસો (૨૪-૩૧) નફતાલીનો વારસો (૩૨-૩૯) દાનનો વારસો (૪૦-૪૮) યહોશુઆનો વારસો (૪૯-૫૧) ૨૦ આશ્રય શહેરો (૧-૯) ૨૧ લેવીઓ માટે શહેરો (૧-૪૨) હારુનના વંશજો માટે (૯-૧૯) બાકીના કહાથીઓ માટે (૨૦-૨૬) ગેર્શોનીઓ માટે (૨૭-૩૩) મરારીઓ માટે (૩૪-૪૦) યહોવાનાં વચનો પૂરાં થયાં (૪૩-૪૫) ૨૨ પૂર્વ તરફનાં કુળો ઘરે પાછા ફરે છે (૧-૮) યર્દન પાસે વેદી બાંધવામાં આવી (૯-૧૨) વેદી બાંધવાનું કારણ સમજાવવામાં આવ્યું (૧૩-૨૯) લડાઈનો વિચાર છોડી દીધો (૩૦-૩૪) ૨૩ ઇઝરાયેલના આગેવાનોને યહોશુઆના છેલ્લા શબ્દો (૧-૧૬) યહોવાનું એકેય વચન નિષ્ફળ ગયું નથી (૧૪) ૨૪ યહોશુઆ ઇઝરાયેલનો ઇતિહાસ જણાવે છે (૧-૧૩) યહોવાની ભક્તિ કરવાનું ઉત્તેજન (૧૪-૨૪) “હું અને મારા ઘરના તો યહોવાની જ ભક્તિ કરીશું” (૧૫) યહોશુઆએ ઇઝરાયેલ સાથે કરેલો કરાર (૨૫-૨૮) યહોશુઆનું મરણ અને દફન (૨૯-૩૧) યૂસફનાં હાડકાં શખેમમાં દફનાવાયાં (૩૨) એલઆઝારનું મરણ અને દફન (૩૩) અગાઉનો લેખ પછીનો લેખ પ્રિન્ટ શૅર શૅર યહોશુઆ—મુખ્ય વિચારો પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર યહોશુઆ—મુખ્ય વિચારો ગુજરાતી યહોશુઆ—મુખ્ય વિચારો https://cms-imgp.jw-cdn.org/img/p/1001061100/univ/wpub/1001061100_univ_sqr_xl.jpg nwt યહોશુઆ પાન ૪૩૫