સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કાળવૃત્તાંતનું પહેલું પુસ્તક

અધ્યાયો

મુખ્ય વિચારો

હિબ્રૂ નામનો અર્થ થાય, “એ સમયના બનાવો.”

    • આદમથી ઇબ્રાહિમ સુધી (૧-૨૭)

    • ઇબ્રાહિમના વંશજો (૨૮-૩૭)

    • અદોમીઓ, તેઓના રાજાઓ અને તેઓના શેખ (૩૮-૫૪)

    • ઇઝરાયેલના ૧૨ દીકરાઓ (૧, ૨)

    • યહૂદાના વંશજો (૩-૫૫)

    • દાઉદના વંશજો (૧-૯)

    • દાઉદનો રાજવંશ (૧૦-૨૪)

    • યહૂદાના બીજા વંશજો (૧-૨૩)

      • યાબેસ અને તેની પ્રાર્થના (૯, ૧૦)

    • શિમયોનના વંશજો (૨૪-૪૩)

    • ઇસ્સાખારના વંશજો (૧-૫), બિન્યામીનના વંશજો (૬-૧૨), નફતાલીના વંશજો (૧૩), મનાશ્શાના વંશજો (૧૪-૧૯), એફ્રાઈમના વંશજો (૨૦-૨૯) અને આશેરના વંશજો (૩૦-૪૦)

    • બિન્યામીનના વંશજો (૧-૪૦)

    • ગુલામીમાંથી આવ્યા પછીની વંશાવળી (૧-૩૪)

    • ફરીથી શાઉલની વંશાવળી (૩૫-૪૪)

  • ૧૦

    • શાઉલ અને તેના દીકરાઓનું મરણ (૧-૧૪)

  • ૧૧

    • બધા ઇઝરાયેલીઓએ દાઉદનો રાજા તરીકે અભિષેક કર્યો (૧-૩)

    • દાઉદ સિયોનને કબજે કરે છે (૪-૯)

    • દાઉદના શૂરવીર યોદ્ધાઓ (૧૦-૪૭)

  • ૧૨

    • દાઉદને રાજા તરીકે સાથ આપનારા (૧-૪૦)

  • ૧૩

    • કિર્યાથ-યઆરીમથી કરારકોશ લાવવામાં આવ્યો (૧-૧૪)

      • ઉઝ્ઝાહ માર્યો ગયો (૯, ૧૦)

  • ૧૪

    • દાઉદનું રાજ્ય અડગ થયું (૧, ૨)

    • દાઉદનું કુટુંબ (૩-૭)

    • પલિસ્તીઓની હાર (૮-૧૭)

  • ૧૫

    • લેવીઓ કરારકોશ ઊંચકીને યરૂશાલેમ લાવ્યા (૧-૨૯)

      • મીખાલ દાઉદને નફરત કરે છે (૨૯)

  • ૧૬

    • કરારકોશ મંડપમાં મુકાયો (૧-૬)

    • દાઉદે આભાર માનવા રચેલું ગીત (૭-૩૬)

      • “યહોવા રાજા બન્યા છે!” (૩૧)

    • કરારકોશ આગળ સેવા (૩૭-૪૩)

  • ૧૭

    • દાઉદ મંદિર નહિ બાંધે (૧-૬)

    • દાઉદ સાથે રાજ્યનો કરાર (૭-૧૫)

    • આભાર માનવા દાઉદે કરેલી પ્રાર્થના (૧૬-૨૭)

  • ૧૮

    • દાઉદે મેળવેલી જીત (૧-૧૩)

    • દાઉદે કરેલી ગોઠવણો (૧૪-૧૭)

  • ૧૯

    • આમ્મોનીઓએ દાઉદના માણસોનું અપમાન કર્યું (૧-૫)

    • આમ્મોન અને સિરિયા પર જીત (૬-૧૯)

  • ૨૦

    • રાબ્બાહ પર જીત (૧-૩)

    • કદાવર પલિસ્તીઓ માર્યા ગયા (૪-૮)

  • ૨૧

    • ગણતરી કરવાનું દાઉદનું પાપ (૧-૬)

    • યહોવાએ કરેલી સજા (૭-૧૭)

    • દાઉદ વેદી બાંધે છે (૧૮-૩૦)

  • ૨૨

    • દાઉદે મંદિર માટે કરેલી તૈયારીઓ (૧-૫)

    • દાઉદ સુલેમાનને સૂચનાઓ આપે છે (૬-૧૬)

    • સુલેમાનને મદદ કરવા આગેવાનોને હુકમ (૧૭-૧૯)

  • ૨૩

    • દાઉદ લેવીઓની ગોઠવણ કરે છે (૧-૩૨)

      • હારુન અને તેના દીકરાઓ અલગ કરાયા (૧૩)

  • ૨૪

    • દાઉદ યાજકોને ૨૪ સમૂહોમાં વહેંચે છે (૧-૧૯)

    • બાકીના લેવીઓની જવાબદારીઓ (૨૦-૩૧)

  • ૨૫

    • ઈશ્વરના મંદિર માટે સંગીતકારો અને ગાનારાઓ (૧-૩૧)

  • ૨૬

    • દરવાનોના સમૂહો (૧-૧૯)

    • ભંડારોના ઉપરીઓ અને બીજા અધિકારીઓ (૨૦-૩૨)

  • ૨૭

    • રાજાની સેવા કરતા અધિકારીઓ (૧-૩૪)

  • ૨૮

    • મંદિરના બાંધકામ વિશે દાઉદના બે બોલ (૧-૮)

    • સુલેમાનને સૂચનાઓ, બાંધકામનો નકશો આપ્યો (૯-૨૧)

  • ૨૯

    • મંદિર માટે દાન (૧-૯)

    • દાઉદની પ્રાર્થના (૧૦-૧૯)

    • લોકોએ ખુશી મનાવી, સુલેમાનનું રાજ (૨૦-૨૫)

    • દાઉદનું મરણ (૨૬-૩૦)