સજાગ બનો! જુલાઈ ૨૦૧૩ | ગુનાખોરીથી પોતાનું રક્ષણ કરો!

ઘણા લોકોને ગુનાખોરી સૌથી મોટી મુશ્કેલી લાગે છે. તમે પોતાનું રક્ષણ કરવા શું કરી શકો એ વિશે શીખો.

વિશ્વ પર નજર

એ વિષયોમાં આનો સમાવેશ થાય છે: ઍરપોર્ટના સલામતી અધિકારીઓએ પિસ્તોલ કે બંદૂક જેવાં હથિયારો જપ્ત કર્યાં, નૉર્વેમાં ચર્ચ અને દેશને જુદા પાડવામાં આવ્યા, અને ભારતમાં અનાજની અછત.

કુટુંબ માટે મદદ

કડવી વાતો કઈ રીતે ટાળી શકીએ?

જો તમારા લગ્‍નસાથી અને તમે કડવી વાણીને તમારા સંબંધ પર અસર થવા દીધી હોય તો તમે શું કરી શકો?

મુખ્ય વિષય

ગુનાખોરીથી પોતાનું રક્ષણ કરો!

તમે પોતાના અને પોતાનાં સગાંવહાલાં માટે જીવન કઈ રીતે સલામત બનાવી શકો?

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

ઈશ્વર વિશેનું સત્ય

શું ઈશ્વર એક વ્યક્તિ છે કે ફક્ત શક્તિ? મનુષ્યને કઈ રીતે ઈશ્વરની પ્રતિમા પ્રમાણે ઉત્પન્‍ન કરવામાં આવ્યો?

LANDS AND PEOPLES

ઇંડોનેશિયા

મળતાવડા, ધીરજવાન અને મહેમાનગતિ કરનારા આ લોકોના સમાજ અને રીત-રિવાજ વિશે જાણો.

કુટુંબ માટે મદદ

તમારા યુવાનોને નિયમો પાળતા શીખવવું

શિસ્ત આપવાનો અર્થ થાય શીખવવું. બંડખોર બનવાના બદલે કઈ રીતે આજ્ઞા પાળવી, એ તમારા યુવાનને શીખવવા બાઇબલના સિદ્ધાંતો મદદ કરી શકે છે.

આનો રચનાર કોણ?

ખૂંધવાળી વ્હેલનાં પાંખિયાં

જુઓ કે કઈ રીતે આ મહાકાય પ્રાણીનાં પાંખિયાંની રચનાએ તમારા જીવનને અસર કરી છે.