સજાગ બનો! એપ્રિલ ૨૦૧૫ | શું ઈશ્વર છે? એ જાણવાથી કેવો ફરક પડે છે
એનો જવાબ જાણીને તમને નવાઈ લાગશે.
મુખ્ય વિષય
શું ઈશ્વર છે? એ જાણવાથી કેવો ફરક પડે છે
શું એ સવાલનો ઘણા લોકોને જવાબ મળતો નથી અથવા એ વિશે જાણવાની તેઓને કંઈ પડી નથી?
આનો રચનાર કોણ?
મધપૂડો
મધમાખીઓ જગ્યાનો સારો ઉપયોગ કરવા વિશે શું જાણતી હતી, જેનો ગણિતાશાસ્ત્રીઓ પાસે ૧૯૯૯ સુધી પુરાવો ન હતો.
કુટુંબ માટે મદદ
ગુસ્સો કાબૂમાં રાખવો—કઈ રીતે?
બાઇબલ આધારિત પાંચ મુદ્દા તમને ગુસ્સો કાબૂ રાખવા મદદ કરી શકે.
કુટુંબ માટે મદદ
સાસુ-સસરા સાથે સારો સંબંધ જાળવીએ
સાસુ-સસરા સાથેની મુશ્કેલીને લગ્નજીવનની મુશ્કેલી બનતા ત્રણ સૂચનો તમને મદદ કરી શકે.
આનો રચનાર કોણ?
ઊંચે ઊડતા પક્ષીઓની ઉપર વળતી પાંખો
એની નકલ કરીને વિમાન એન્જિનિયરોએ એક જ વર્ષમાં ૭૬૦ કરોડ લિટરની બચત કરી.
બીજી ઓનલાઇન માહિતી
ખુશીથી માફ કરો
જો કોઈ તમારી સાથે ગમે તેમ વર્તે તો તમે શું કરશો?