ચોકીબુરજ ઑક્ટોબર ૨૦૧૩ | કેમ આટલું બધું દુઃખ? શું એનો અંત આવશે?
મનુષ્યોની દુઃખ-તકલીફો વિશે બાઇબલ શું કહે છે અને કેટલો સમય એ ચાલશે?
મુખ્ય વિષય
ઘણા નિર્દોષ લોકોનું જીવન છીનવાઈ ગયું!
આપણને દુનિયામાં ઘણી દુઃખ તકલીફો જોવા મળે છે, મોટા ભાગે કોઈ કારણ વિના. શું એ માટે ઈશ્વરને દોષ આપવો જોઈએ?
મુખ્ય વિષય
જલદી જ સર્વ દુઃખોનો અંત આવશે!
ઈશ્વરે સર્વ દુઃખો કાઢી નાખવાનું વચન આપ્યું છે. કઈ રીતે અને ક્યારે તે એમ કરશે?
પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
“હું વિચારવા લાગ્યો કે મારું જીવન કઈ તરફ જાય છે”
વાંચો કે ઈશ્વરને ખુશ કરી શકે માટે બાઇબલના સિદ્ધાંતો વ્યક્તિને પોતાની આદતો અને વિચારો સુધારવા કઈ રીતે મદદ કરે છે.
તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
તે અને ‘તેમની સાથેનાં સાત માણસો બચ્યાં’
નુહ અને તેમનું કુટુંબ કઈ રીતે મુશ્કેલ સમયમાંથી બચી ગયા?
TEACH YOUR CHILDREN
ઈશ્વરને દુઃખ થઈ શકે છે શું કરવાથી તેમને આનંદ થશે?
તમે જે કંઈ કરો એની યહોવા પર અસર પડી શકે છે એ તમે જાણો છો? શીખો કે આદમ અને હવાના વર્તનથી યહોવાને કેટલું દુઃખ થયું.
બાઇબલ સવાલોના જવાબો
કેમ અમુક પ્રાર્થનાઓથી ઈશ્વર ખુશ થતા નથી? ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે માટે શું કરવું જોઈએ?
બીજી ઓનલાઇન માહિતી
યહોવાના સાક્ષીઓ શા માટે ઘરે ઘરે જાય છે?
ઈસુએ શરૂઆતના શિષ્યોને જે કહ્યું હતું, એ વિશે જાણો.