ચોકીબુરજ જુલાઈ ૨૦૧૪ | ધૂમ્રપાન વિશે ઈશ્વરના વિચારો
ધૂમ્રપાન વિશે ઈશ્વરના વિચારો જાણવાથી એ છોડવા મદદ મળે છે.
મુખ્ય વિષય
ધૂમ્રપાનને ઈશ્વર કઈ દૃષ્ટિથી જુએ છે?
બાઇબલમાં તમાકુ વિશે કંઈ જ જણાવ્યું નથી તો, આપણે એ વિશે કઈ રીતે જાણી શકીએ?
પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
દરેક સવાલોના જવાબ તેઓએ બાઇબલમાંથી આપ્યા.
ઇસોલિના લૉમૅલા કૅથલિક નન હતા અને પછી સામ્યવાદી ગ્રૂપમાં જોડાયા. પણ દરેક વખતે નિરાશા મળી. પછી, યહોવાના સાક્ષી તેમને મળ્યા, જેમણે જીવનનો હેતુ શોધવા બાઇબલમાંથી મદદ કરી.
તમે લાલચનો સામનો કરી શકો છો!
મજબૂત ઇચ્છા કેળવવા ત્રણ પગલાં મદદ કરી શકે.
તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
તેમણે સખત દુઃખ સહન કર્યું
જો તમે ‘તરવારના ઘા” જેવું દુઃખ સહેતા હો, તો ઈસુની મા મરિયમનું ઉદાહરણ તમને મદદ કરશે
બાઇબલ સવાલોના જવાબો
જો ઈશ્વર રાજ કરતા હોય, તો આટલી બધી દુઃખ-તકલીફ કેમ છે-૨?