સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચોકીબુરજ નં. ૧ ૨૦૧૭ | બાઇબલ વાંચનમાંથી પૂરો ફાયદો મેળવો

તમે શું કહેશો?

શું આજના આધુનિક સમયમાં બાઇબલ જૂનું-પુરાણું થઈ ગયું છે? કે પછી, એની સલાહ આજે પણ ફાયદાકારક છે? એનો જવાબ બાઇબલ પોતે આપે છે. એ કહે છે: “આખું પવિત્ર શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે અને . . . ઉપયોગી છે.”૨ તિમોથી ૩:૧૬, ૧૭.

ચોકીબુરજના આ અંકમાં બાઇબલની વ્યવહારુ સલાહ વિશે અને બાઇબલ વાંચનમાંથી કઈ રીતે પૂરેપૂરો લાભ મેળવી શકાય એ વિશે સમજાવ્યું છે.

 

મુખ્ય વિષય

શા માટે બાઇબલ વાંચવું જોઈએ?

લાખો લોકોને બાઇબલ વાંચવાથી કેવો ફાયદો થયો છે?

મુખ્ય વિષય

શરૂઆત કઈ રીતે કરું?

તમારા બાઇબલ વાંચનને વધુ સહેલું અને આનંદદાયક બનાવવાની પાંચ રીતો.

મુખ્ય વિષય

રસપ્રદ બનાવવા શું કરવું?

ભાષાંતર, ટૅક્નોલૉજી, બાઇબલ અભ્યાસ સાધનો અને નવી નવી રીતો અજમાવવાથી બાઇબલ વાંચનને વધુ રસપ્રદ બનાવી શકાય.

મુખ્ય વિષય

બાઇબલ કઈ રીતે મારું જીવન સુધારી શકે?

આ પ્રાચીન પુસ્તકમાં અસરકારક સલાહો છે.

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

મારે મરવું ન હતું!

ઈવોન ક્વેરીએ એક વાર પૂછ્યું: ‘હું શા માટે અહીં છું?’ એના જવાબે તેનું જીવન બદલી નાખ્યું.

એક બાઇબલ—રોજિંદા જીવનની ભાષામાં

ગુજરાતી ભાષામાં નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો બહાર પાડવામાં આવ્યું છે.

શું એક નાની ગેરસમજ?

બાઇબલનો સંદેશો ખૂબ જ મહત્ત્વનો છે. એને કઈ રીતે સમજી શકાય?