સ્કીપ ટુ કન્ટેન્ટ

પ્રાર્થના

પ્રાર્થના કેમ કરવી?

શું ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે?

બાઇબલ આપણને ખાતરી આપે છે કે યોગ્ય બાબતો માટે પ્રાર્થના કરીએ તો ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે.

પ્રાર્થના—તમને કઈ રીતે મદદ કરી શકે?

નિયમિત પ્રાર્થના કરવાથી તમે શાની અપેક્ષા રાખી શકો?

“તમારી બધી ચિંતાઓ ઈશ્વર પર નાખી દો”

શું તમે પ્રાર્થનામાં ઈશ્વરને તમારી દરેક ચિંતાઓ વિશે જણાવી શકો? પ્રાર્થના કરવાથી ઍંગ્ઝાયટિથી પીડાઈ રહેલા લોકોને કઈ રીતે મદદ મળી શકે?

પ્રાર્થના કઈ રીતે કરવી?

ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે માટે શું કરવું જોઈએ?

આપણે કોઈ પણ સમયે અને જગ્યાએ પ્રાર્થના કરી શકીએ છીએ. પછી ભલે મોટેથી કરીએ કે મનમાં. ઈસુએ શીખવ્યું છે પ્રાર્થનામાં શું કહેવું.

હું કઈ બાબતો માટે પ્રાર્થના કરી શકું?

નાની નાની મુશ્કેલીઓમાં પણ ઈશ્વર તમારી કાળજી રાખે છે.

ખુદા તમારી દુઆ સાંભળવા બેતાબ છે

તમે કેવી દુઆ કરશો જેથી ખુદા સાંભળે અને બરકત આપે?

શું ઈશ્વર બધાની પ્રાર્થનાઓ સાંભળે છે?

જો કોઈ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે પ્રાર્થના કરે, તો શું? જો કોઈ પતિ પોતાની પત્ની સાથે ખરાબ વ્યવહાર કરે અને પછી ઈશ્વરની કૃપા માંગે, તો શું ઈશ્વર તેની પ્રાર્થના સાંભળશે?

પ્રાર્થના વિશે બાઇબલ શું કહે છે?

શું આપણે દૂતો કે સંતોને પ્રાર્થના કરવી જોઈએ?

શું મારે સાધુ-સંતોને પ્રાર્થના કરવી જોઈએ?

પ્રાર્થના કોને કરવી જોઈએ એ વિશે બાઇબલમાંથી જાણો.

ચાહું ત્યારે પ્રાર્થના કરું

આ વીડિયો બાળકોને શીખવે છે કે તેઓ ક્યારે અને ક્યાં પ્રાર્થના કરી શકે છે.