સ્કીપ ટુ કન્ટેન્ટ

લગ્‍નજીવન

ખુશહાલ લગ્નજીવનની ચાવી

ઈશ્વરની મદદથી લગ્નજીવન સુખી બનાવો

બે સાદા સવાલો પર વિચાર કરવાથી લગ્નજીવનમાં સુધારો લાવવા મદદ મળશે.

ઈશ્વરનું માર્ગદર્શન કુટુંબમાં લાવે ખુશી

કુટુંબમાં પતિ, પત્ની અને બાળકોએ ખુશ રહેવા કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ?

કુટુંબ સુખી બનાવો—ભેગા મળીને કામ કરો

શું તમારું સાથી રૂમ પાર્ટનર જેવું વર્તે છે?

લગ્‍નજીવન સુખી બનાવો: આદર બતાવો

તમારા લગ્‍નજીવનમાં આદર ખૂટતો હોય તોપણ બાઇબલની મદદથી પતિ-પત્ની એકબીજાને આદર બતાવી શકે છે.

કુટુંબમાં એકબીજાને આદર આપીએ

જો કુટુંબના દરેક સભ્ય એકબીજાનો આદર કરે, તો દરેક કુટુંબ ખુશ રહી શકે છે.

જીવનસાથીને આદર બતાવો

તમે કઈ રીતે પોતાના પતિ કે પત્ની સાથે આદરથી વાત કરી શકો?

લગ્‍નજીવન સુખી બનાવોઃ પ્રેમ બતાવો

કામ, સ્ટ્રેસ અને રોજબરોજની મુશ્કેલીઓને લીધે પતિ-પત્ની એકબીજાને પ્રેમ બતાવવાનું ચૂકી જઈ શકે. શું એમાં ફરીથી પ્રેમ જગાડી શકાય?

લગ્ન વખતે આપેલું વચન કઈ રીતે નિભાવવું?

લગ્નમાં બંધાવવું શું એ આખી જિંદગી સહેવો પડે એવો બોજો છે? કે પછી એ લંગર જેવું છે, જે મુશ્કેલીઓમાં પણ તમારા લગ્નજીવનને ટકાવી રાખે છે?

એકબીજાને વફાદાર રહો

લગ્નજીવનમાં વફાદાર રહેવાનો એવો અર્થ થાય કે ફક્ત વ્યભિચારથી દૂર રહીએ?

પવિત્ર શાસ્ત્ર શું કહે છે

સજાતીય લગ્‍નો વિશે બાઇબલ શું કહે છે?

લગ્‍નના રચનાર સારી રીતે જાણે છે કે એક ખુશહાલ અને હંમેશ માટેનું બંધન કઈ રીતે બાંધવું.

શું એકથી વધારે લગ્‍ન કરવા યોગ્ય છે?

શું એ રિવાજ ઈશ્વર તરફથી હતો? એકથી વધારે લગ્‍ન કરવા વિશે બાઇબલમાં શું જણાવ્યું છે એ વિશે ધ્યાન આપો.

સમસ્યા અને ઉકેલ

કુટુંબની કોઈ વ્યક્તિ તમારા પર અત્યાચાર કરે ત્યારે શું?

વાંક તમારો નથી અને તમે એકલા નથી એ જાણો.

સાસુ-સસરા સાથે સારો સંબંધ જાળવીએ

સાસુ-સસરા સાથેની મુશ્કેલીને લગ્નજીવનની મુશ્કેલી બનતા ત્રણ સૂચનો તમને મદદ કરી શકે.

સગાં-વહાલાં સાથે સારા સંબંધો કઈ રીતે જાળવવા?

લગ્નજીવનમાં બાંધછોડ કર્યા વગર તમારાં માબાપને માન આપી શકશો.

જો જીવનસાથી પોર્નોગ્રાફી જુએ, તો હું શું કરું?

પતિ પોર્નોગ્રાફી જોવાની ગંદી આદત છોડી શકે માટે પતિ-પત્ની કઈ રીતે સાથે મળીને કામ કરી શકે? પત્નીને પોતાના પતિ પર ફરીથી ભરોસો કરવા કઈ રીતે મદદ મળી શકે?

મતભેદોને કઈ રીતે હાથ ધરવા

શું તમને એવું લાગ્યું છે કે, તમે અને તમારા સાથી કોઈ વાતે સહમત નથી?

રીસ ન ચઢાવીએ

માફ કરવાનો અર્થ શું એવો થાય છે કે લગ્નસાથીનાં ખોટાં વાણી-વર્તન સહી લેવાં અથવા એવું વિચારવું કે જાણે કશું થયું જ નથી?

કુટુંબ સુખી બનાવો—માફી આપો

તમારા સાથીની ખામી પર ધ્યાન ન આપવા તમને ક્યાંથી મદદ મળી શકે?

કરુણ બનાવ બને ત્યારે

બીજાઓ પાસેથી જરૂરી મદદ માંગો.

અલગ થવું અને છૂટાછેડા

લગ્નજીવનથી નિરાશ થઈ ગયા હોય ત્યારે

લગ્નજીવનમાં એકબીજા સાથે ખુશીથી રહેવાને બદલે જાણે કેદમાં બંધાઈ ગયા હોય એવું લાગે છે? લગ્નજીવનને સુધારવા પાંચ રીતો મદદ કરી શકે.

લગ્‍નસાથી બેવફા બને ત્યારે હિંમત હારશો નહિ!

નિર્દોષ સાથીનું હૈયું વીંધાઈ જાય છે. પણ તેઓને શાસ્ત્રમાંથી ઘણી મદદ મળી છે.

શું પવિત્ર શાસ્ત્ર છૂટાછેડા લેવાની પરવાનગી આપે છે?

જાણો કે ઈશ્વર શેની પરવાનગી આપે છે અને શાને ધિક્કારે છે.