સ્કીપ ટુ કન્ટેન્ટ

બાઇબલ કલમોની સમજણ

જાણીતી બાઇબલ કલમોનો અને બાઇબલના જાણીતા શબ્દોનો ખરો અર્થ જાણો. એ કલમની વધારે માહિતી જાણવાથી તમને ખબર પડશે કે એ કલમ કયા સંજોગમાં લખાઈ હતી તેમજ કોણે અને કેમ લખી હતી. અધ્યાયમાં અંગ્રેજી મૂળાક્ષરોમાં આપેલી બીજી કલમોની અને ફૂટનોટની મદદથી વધારે સમજણ મેળવો.

નીતિવચનો ૩:૫, ૬ની સમજણ—“તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ”

તમે કઈ રીતે બતાવી શકો કે તમને પોતાના પર નહિ, પણ ઈશ્વર પર ભરોસો છે?

નીતિવચનો ૧૬:૩ની સમજણ—“તારાં કાર્યો પ્રભુને સોંપી દે”

નિર્ણયો લેતી વખતે માણસોએ કેમ ઈશ્વરનું માર્ગદર્શન શોધવું જોઈએ? એનાં બે કારણો જુઓ.

નીતિવચનો ૧૭:૧૭ની સમજણ—“મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે”

આ નીતિવચનમાં સરસ રીતે સમજાવ્યું છે કે સાચો મિત્ર કોને કહેવાય.

નીતિવચનો ૨૨:૬ની સમજણ—“બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ”

બાળકે કયા “માર્ગમાં” ચાલવું જોઈએ? શું એ માર્ગ દરેક વ્યક્તિ માટે અલગ હોય છે?